વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને સુખ સમૃદ્ધિ, ખુશાલી, એશ્વર્ય, ધન તેમજ સૌભાગ્ય વગેરેનો કારક માનવામાં આવે છે. જાતકોની જન્મકુંડળીમાં ગુરુ ગ્રહની શુભ સ્થિતિ એના ફર્શથી અર્શ સુધી પહોંચી શકે છે. ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનનો પણ તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. નવા વર્ષ 2023માં ગુરુ ગ્રહને ખુબ ખુશ માનવામાં આવે છે. વર્ષ 2023માં ગુરુ ગોચરની પાંચ રાશિઓ પર અસર થશે. જાણો કઈ રાશિઓ પર રહેશે ગુરુની વિશેષ કૃપા.