Home » photogallery » dharm-bhakti » Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

guru gochar 2023 zodiac effects: જ્ઞાન અને માંગલિક કાર્યોના કારક દેવ ગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન એપ્રિલ 2023ના રોજ થવા જઈ રહ્યું છે. ગુરુ ગ્રહ 22 એપ્રિલ શનિવારની સવારે 6.12 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 22 વર્ષ બાદ ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ પોતાની રાશિ મીનમાં છે. એમની સાથે સૂર્ય અને બુધ પણ મીન રાશિમાં છે, મીનમાંથી નીકળી ગુરુ મંગળ રાશિમાં 1 મે 2024 સુધી રહેશે. પછી તેઓ 01 મે 2023 બપોરે 01.50 વાગ્યા પર વૃષભ રાશિમાં ગોચર કરશે. ગુરુ હાલ અસ્ત છે અને 30 એપ્રિલે ઉદય થશે. આ વર્ષે 04 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મેષ રાશિમાં વક્રી રહેશે.

  • 113

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડૉ. મૃત્યુંજય તિવારી કહે છે કે 22 એપ્રિલે ગુરુના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓના જીવન પર અસર પડશે. ગુરુની સકારાત્મક અસર કેટલીક રાશિના લોકોના જીવનમાં જોવા મળશે, જ્યારે કેટલીક રાશિઓ પર તેની આડ અસર પણ જોવા મળશે. ચાલો જાણીએ તમામ 12 રાશિઓ પર ગુરુ ગોચરની અસર વિશે.

    MORE
    GALLERIES

  • 213

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    મેષઃ આ રાશિના લોકો કામમાં ઉતાવળમાં રહીને પોતાનું નુકસાન કરી શકે છે. તમારે ઉતાવળથી બચવું પડશે. તમે પહેલા કરતા વધુ બચત કરવાનો પ્રયાસ કરશો. કાર્યો અને નિર્ણયોમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.

    MORE
    GALLERIES

  • 313

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    વૃષભ: ગુરુની કૃપાથી તમારી રાશિના લોકોને નવી નોકરી મળી શકે છે. તમને નવી નોકરીની તક પણ મળી શકે છે. તમારી વાણી અને વર્તન પર સંયમ રાખો.

    MORE
    GALLERIES

  • 413

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    મિથુન: ગુરુનું ગોચર તમારા માટે સારું પરિણામ આપશે. તમારી આવકના સાધનો વધી શકે છે. આવકમાં વધારો થવાથી આર્થિક બાજુ મજબૂત થશે. શૈક્ષણિક સ્પર્ધામાં તમને સફળતા મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 513

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    કર્કઃ ગુરુના કારણે વેપાર અને નોકરી કરનારાઓને પ્રગતિની તક મળશે. નવી ઓફર મળી શકે છે. પ્રવાસમાં લાભની સ્થિતિ સર્જાઈ શકે છે. કામનો ભાર વધી શકે છે.

    MORE
    GALLERIES

  • 613

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    સિંહ: તમારી રાશિના જાતકો માટે ગુરુનું રાશિ પરિવર્તન શુભ રહેશે. તમને અચાનક નાણાંકીય લાભ મળી શકે છે. જુના અટકેલા પૈસા પાછા મળવાથી ખુશી થશે.

    MORE
    GALLERIES

  • 713

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    કન્યા: તમારી રાશિના લોકોને રોકાણ કરવાથી ફાયદો થશે. પાર્ટનરશિપમાં કામ કરતા લોકો પોતાના બિઝનેસમાં વધારો કરી શકે છે. લવ લાઈફમાં રોમાન્સ વધશે.

    MORE
    GALLERIES

  • 813

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    તુલા: ગુરુના ગોચરથી તમારી રાશિના જાતકોની કારકિર્દીમાં પ્રગતિ થશે. કાર્યમાં સફળતા મળશે. આ સમયમાં તમારા બધા કાર્યો પૂરા થતા જણાશે. રોકાણ માટે સમય સારો રહેશે.

    MORE
    GALLERIES

  • 913

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    વૃશ્ચિકઃ તમારી રાશિના જાતકોને ગુરુના ગોચરને કારણે કારકિર્દીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર સંયમથી કામ લેવું. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. કંઈપણ બોલતા પહેલા તેની અસરો વિશે વિચારો.

    MORE
    GALLERIES

  • 1013

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    ધન: ગુરુનું આ રાશિ પરિવર્તન તમને સકારાત્મક પરિણામ આપી શકે છે. કરિયરમાં ઉન્નતિ માટે નવી તકો મળી શકે છે. આ સમયે, તમારા આહાર પર ધ્યાન આપો.

    MORE
    GALLERIES

  • 1113

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    મકરઃ તમારી રાશિના લોકોનો સમય સારો રહેશે. પારિવારિક જીવન સુખમય બની શકે છે. મિત્રો સાથે સારા સમય પસાર થશે. નોકરીયાત લોકોને તેમના બોસનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1213

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    કુંભ: આ સમયમાં તમે મહત્તમ બચત કરવા પર ધ્યાન આપશો. તમારા જીવનસાથી પણ આ કામમાં મદદ કરી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યોમાં પ્રેમની ભાવના વધશે.

    MORE
    GALLERIES

  • 1313

    Guru Gochar 2023: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

    મીન: ભાગ્ય તમારી રાશિના લોકો પર મહેરબાન રહેશે. લાંબી બીમારીથી છુટકારો મળશે, દુશ્મનો પણ પરાજિત થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને તમારી લોનની ચુકવણી થઈ શકશે. તેનાથી માનસિક શાંતિ મળશે.

    MORE
    GALLERIES