જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં રાશિ બદલે છે. તમામ 12 રાશિઓ ગ્રહોના પરિવર્તનથી પ્રભાવિત થાય છે. વર્ષ 2022ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે. જે મુખ્ય ગ્રહો સૂર્ય, બુધ અને શુક્ર છે. વર્ષના અંતિમ મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહોના ગોચરને કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે.