ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) કેટલાક અક્ષરોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકોનું નામ આ અક્ષરોથી શરૂ થતું હોય તો તે લોકો ખૂબ જ ભાગ્યશાળી (Lucky Girl) હોય છે. અહીં અમે એવા 6 અક્ષરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી શરૂ થતા નામની છોકરીઓને લક્ષ્મી માનવામાં આવે છે. જ્યાં પણ તેમના શુભ પગલાં પડે છે ત્યાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમના જીવનમાં સુખ-સુવિધાઓની ક્યારેય કમી નથી હોતી.
L નામના અક્ષરવાળી છોકરીઓઃ જે છોકરીઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે, તે કોઈને પણ ક્ષણમાં પોતાના દિવાના બનાવી દે છે. તેમનામાંએ ક અલગ પ્રકારનું આકર્ષણ હોય છે. તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહે છે. તેમના પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જેના કારણે તેમને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.