<br />પ્રથમ પુજ્ય ગણેશજીની પૂજા જે ભક્ત સાચા મનથી કરે છે તેનાં તમામ કષ્ટ દૂર થાય છે. ગણેશ ઉત્સવનાં પહેલાં દિવસે ગણેશજીની ઘરમાં સ્થાપના થાય છે અને દસ દિવસ માટે તેમનું વિધિ વિધાનથી પૂજન થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી પર 122 વર્ષ બાદ ગ્રહો અને નક્ષત્રોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જો આપ રાશિ અનુસાર શ્રીગણેશનું પૂજન કરશોતો તમારી તમામ મનોકામના પૂર્ણ થશે અને કષ્ટો દૂર થશે.