ધર્મ ભક્તિ ડેસ્ક: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે , તેનાં ઘરમાં હમેશાં માતા લક્ષ્મીનો વાસ રહે. બીમારી દૂર રહે. ઘર કંકાસ ન આવે અને નોકરી ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય ત્યારે જો કેટલાંક સામાન્ય ટોટકા કરવામા આવે તો ઘરમાં હમેશાં માતા લક્ષ્મીનાં (Laxmi mata Ashirwad) આશીર્વાદ રહે છે. અને પરિવારમાં સુખ શાંતિ (Alum Tips for Vastu) રહે છે ત્યારે ચાલો એવાં જ કેટલાંક ઉપાયમાંથી એક ફટકડીનો ઉપાય અજમાવી જુઓ તેનાંથી ઘરમાં અચૂક ફાયદો જોવા મળશે