ધર્મભક્તિ ડેસ્ક: જો તમે કરિયરમાં સફળતા મેળવવા (zodiac sings)માટે, પ્રમોશન માટે અને ઈન્ક્રીમેન્ટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છો તો આવનારો સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. કારણકે સપ્ટેમ્બરમાં અનેક ગ્રહો તેમની ચાલ બદલી રહ્યાં છે. એવાં ચાર રાશિઓ એવી છે જેમનાં પર ગણેશજીનાં ચાર હાથ રહેશે. (Astrology) તેમને જો નોકરી નહીં હોય તો સારી નોકરી મળશે. અને જો નોકરીમાં પ્રમોશનની રાહ જોતા હશે તો તેમને સારુ પ્રમોશન મળવાનાં સંપૂર્ણ યોગ બની રહ્યાં છે.