વર્ષ 2021 હવે પૂર્ણ થવાને આરે છે અને આ દરમિયાન અમુક રાશિઓ (Zodiac Sign) જીવનના પાસાઓ પલટી શકે છે. કારણ કે ગ્રહોનું એક રાશિમાંથી બીજી રાશિમાં થતું પરીવર્તન (Change) તેમના જાતકો પર જરૂર અસર કરે છે. તમામ 12 રાશિઓની ઉપર ગ્રહોનું બીજી રાશિમાં પરીવર્તન થવાથી અને શુક્રની ઉલટી ચાલના કારણે સકારાત્મક (Positive) કે નકારાત્મક (Negative) પ્રભાવ જોવા મળી શકે છે. જ્યોતિષો (Astrology) અનુસાર આ મહીનામાં 4 મોટા ગ્રહોનું રાશિ પરીવર્તન થશે અને તેની તમારી રાશિ પર કેવી અસરો પડશે ચાલો નજર કરીએ.