મહોત્સવમાં જશો તો તમે ફણ મોહી જશો, તૈયાર કરવામાં આવ્યું અદભૂત પ્રાકૃતિક વન
કચ્છમાં એપ્રિલ મહિનામાં શરૂ થનારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ માટે અત્યારથી જ એક ભવ્ય પ્રદર્શન ખુલ્લુ મુકાયું છે, જેમાં એક પ્રાકૃતિક વનની જેમ ડુંગર, પશુ-પક્ષીઓ, ઝરણાં વહેરે લોકોને આકર્ષી રહ્યા છે.
Dhairya Gajara, Kutch: આગામી એપ્રિલ મહિનામાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. ભુજ શહેરની ભાગોળે 250 એકરમાં બદ્રિકાશ્રમ ધામ મધ્યે પ્રદર્શની ખુલ્લી મૂકી આ ઉજવણીની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે.
2/ 10
પ્રદર્શનમાં વિવિધ ધાર્મિક ઘટનાઓના મોડેલ ઉપરાંત એક આખું જંગલ પ્રદર્શનની અંદર ઊભું કરવામાં આવ્યું છે. જીવંત પશુ-પક્ષી, ડુંગર, ઝરણાં સહિત એક પ્રાકૃતિક વનનો આભાસ મુલાકાતીઓને થાય તે મુજબનો ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યો છે.
3/ 10
18 એપ્રિલથી 26 એપ્રિલ સુધી યોજાનારા આ દ્વિશતાબ્દી મહોત્સવ માટે અત્યારથી જ એક ભવ્ય પ્રદર્શનીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બપોરથી સાંજ સુધી અનેક હરિભક્તો અત્યારથી જ આ પ્રદર્શનીની મુલાકાતે આવી રહ્યા છે.
4/ 10
આ પ્રદર્શનીમાં હરિભક્તો માટે પક્ષી અભ્યારણ, બાળનગરી, લાઈટિંગ ગાર્ડન, ગ્રામીણ સંસ્કૃતિ વગેરે ઊભી કરવામાં આવી છે. સાથે જ પાણી બચાવવા, માટીને રસાયણથી બચાવવા તેમજ અન્ય વિવિધ અવેરનેસ પ્રોગ્રામ પણ હાથ ધરાઇ રહ્યા છે.
5/ 10
દ્વિશતાબ્દી મહોત્સવના આ વિશાળ બદ્રિકાશ્રમ ધામમાં એક આબેહૂબ વન ઊભો કરવામાં આવ્યો છે. પોપટ, કબૂતર, બતક સહિત અનેક પક્ષીઓ અને પ્રાણીઓ અહીં પાંજરામાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે.
6/ 10
કૃત્રિમ ડુંગર બનાવી તેના પરથી પાણીના વહેણ શરૂ કરી નયનરમ્ય ઝરણાં બનાવવામાં આવ્યા છે. તે સિવાય અનેક જાનવરોની પ્રતિકૃતિ ધરાવતું ગાર્ડન પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
7/ 10
બાળકો માટે ખાસ લાઈટિંગ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં રોશની વડે વિવિધ જાનવરોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
8/ 10
તો અન્ય એક આકર્ષક પ્રદર્શન વિભાગ ભારતની ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરે છે. દેશી ભુંગા, તળાવ, ગાયો સહિત એક સંપૂર્ણ ગામડું પણ અહીં ઊભો કરવામાં આવ્યો છે. લોકોને ગ્રામીણ સંસ્કૃતિનો મહત્વ સમજાવવા આ કૃત્રિમ ગામડું પણ ઊભું કરવામાં આવ્યું છે.
9/ 10
દ્વિશતાબ્દી મહોત્સવ માટે અત્યારથી જ એક ભવ્ય પ્રદર્શન
10/ 10
દ્વિશતાબ્દી મહોત્સવ માટે અત્યારથી જ એક ભવ્ય પ્રદર્શન
110