Home » photogallery » dharm-bhakti » DO CHARITY AS PER YOUR ZODIAC SIGN ON LUNAR ECLIPSE MP

27 જુલાઇએ છે વર્ષનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ, રાશિ મુજબ કરો દાન થશે લાભ

ભારતમાં 27 જુલાઈથી 28 જુલાઈ સુધી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 વાગ્યેથી સવારે 3 વાગ્યા સુધી લાગશે