Home » photogallery » dharm-bhakti » DHANTERAS 2022 REMEDY SPECIAL CARE OF THESE THINGS NEVER SHORTAGE OF MONEY MP

Dhanteras 2022: ધનતેરસ પર આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં થાય ક્યારેય પૈસાની તંગી

Dhanteras kyare che: ધનતેરસનાં દિવસે ઘરે તિજોરી કે દુકાનમાં તિજોરી કે ગલ્લા પર મા લક્ષ્મીની તસવીર લગાવવી જોઇએ. જોકે, આ દરમિયાન એક વાત વિચારવાં જેવી છે કે, ફોટોમાં માતા લક્ષ્મી કમળ પર વિરાજમાન હોય અને ધનવર્ષા કરતાં હોય. અને બે હાથી સૂંડ ઉઠાવી તમની આજુ બાજુ નજર આવે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन