મેષ : 1) જો રાત્રે લાલ ચંદન અને કેસરી રંગનું સફેદ કપડું પહેરશો તો તેનાથી તમારી સમૃદ્ધિ હંમેશા વધશે અને અચાનક ધનહાનિ થશે નહીં. 2) સાંજે ઘરના મુખ્ય દરવાજા પર તેલનો દીવો પ્રગટાવો અને તે દીવામાં બે કાળા ગુંજા મુકો, તો તમને આખા વર્ષ દરમિયાન આર્થિક સમસ્યા નહીં થાય. તમારા અટકેલા પૈસા પણ જલ્દી પ્રાપ્ત થશે. 3) સ્ફટિક અથવા કમળની માળાથી આ મંત્રનો જાપ કરો. મંત્રજાપ :- •ऐं क्लीं सौ:
વૃષભ :
1) જો ખૂબ પૈસા કમાઈ લીધા પછી પણ તમે તેને બચાવી શકતા નથી, તો લક્ષ્મી પૂજાની સાથે કમળના ફૂલની પૂજા કરો અને પછી આ ફૂલને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો.
2) રાત્રે ગાયના ઘીના બે દીવા પ્રગટાવો, તમારી ઈચ્છા જણાવતા એકાંત સ્થાન પર મુકો. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.
મંત્રજાપ :•ऐं क्लीं श्रीं
સિંહ: 1) રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવો. જો તે દીવો સવાર સુધી જલતો રહે તો સમજી લેવું કે તમારી આર્થિક સ્થિતિ તો સુધરશે જ સાથે માન-સન્માન પણ વધશે. 2) જો દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય તો દીવાળી ની સાંજે પીપળાના પાન પર દાડમની કલમથી શત્રુનું નામ લખીને જમીનમાં દાટી દો. મંત્રજાપ: •ह्रीं श्रीं सौं:
કન્યા :-
1- જો તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો લાલ રૂમાલમાં નારિયેળ બાંધીને તમારી તિજોરીમાં રાખો. પૈસા આવવા લાગશે. માતા લક્ષ્મીના મંદિરમાં આની બે કમળની માળા અર્પણ કરો.
2- જો તમને નોકરી સંબંધિત કોઈ સમસ્યા હોય તો દરરોજ કાગડાને મીઠા ચોખા ખવડાવો.તમારી સમસ્યા દૂર થઈ જશે.
મંત્રજાપ : •श्रीं ऐं सौं
તુલા :-
1- જો તમને વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તો મોટા વૃક્ષના પાંદડા પર સિંદૂર અને ઘી વડે શ્રી શ્રિયાય નમઃ મંત્ર લખીને વહેતા પાણીમાં ચઢાવો.
2- લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે તુલા રાશિના લોકોએ સવારે સ્નાન કર્યા પછી લક્ષ્મી મંદિરમાં 11 નારિયેળ અર્પણ કરવા જોઈએ.
મંત્રજાપ: •ह्रीं क्लीं श्रीं
ધન:-
1- ધન પ્રાપ્તિ માટે આ રાશિના લોકોએ સોપારીના પાન પર શ્રી લખીને પોતાના પૂજા સ્થાન પર રાખો, રોજ તેની પૂજા કરો.
2- તુલા રાશિના લોકો જો કોઈ રોગથી પરેશાન હોય તો ચંદ્રની પૂજા કરો અને રોગના નિવારણ માટે પ્રાર્થના કરો. અમાવસ્યાને કારણે ચંદ્ર ન દેખાય તો પણ અર્ધ્ય આપો.
મંત્રજાપ: •ह्रीं क्लीं सौ: