Home » photogallery » dharm-bhakti » DELHI SWAMINARAYAN GADI SANSTHAN TEMPLE FALOTSAV LILAMEVA CELEBRATION KM

દિલ્હીમાં ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિરે ફળોત્સવ-લીલામેવાના મનોરમ્ય દર્શનની ઉજવણી કરાઈ

સુંદર રીતે જુદી- જુદી વિવિધ વસ્તુઓ વડે શણગારેલાં હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन