મીન: ગણેશજી કહે છે, આજે કોઇ અટવાયેલું કામ અચાનક જ બની શકે છે, જેના કારણે વિજય પ્રાપ્ત કરવા જેવી ફીલિંગ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામને શરૂ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.