Home » photogallery » dharm-bhakti » Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 26 march 2023: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? તે જણાવશે પ્રખર જ્યોતિષ શાસ્ત્રી ચિરાગ બેજાન દારુવાલા (Chirag Bejan Daruwalla)

  • 112

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    મેષ: ગણેશજી કહે છે, આજનો સમય ઝડપથી આગળ વધવાનો છે. તમારી અનપેક્ષિત પ્રગતિ જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થઈ જશે. તમે પણ તમારી સિદ્ધિઓ જોઈ શકો છો. પ્રગતિની આ ગતિ કાયમી રાખવી તે તમારું મુખ્ય કાર્ય હોવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 212

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    વૃષભ: ગણેશજી કહે છે, આજનો દિવસ બહેન અને ભાઈની ચિંતામાં વિતાવશો. કદાચ આજે તમે તેમની કારકિર્દી અથવા વ્યક્તિગત જીવનને સેટ કરવા માટે ટેન્શનમાં છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ બધી સમસ્યાઓ તમારા પ્રયત્નોથી પણ ઉકેલાઈ શકે છે. પરિવાર પ્રત્યે તમારું આ સમર્પણ તમને સુખ આપશે.

    MORE
    GALLERIES

  • 312

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    મિથુન: ગણેશજી કહે છે, ખરીદી અને વેચાણના મામલે લાભ થશે. આજે તમને દિવસ દરમિયાન સારા સમાચાર મળશે. મિત્રો સાથે રમૂજ વધશે. બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર રહો. ધાર્મિક સ્થળોની મુસાફરીનો યોગ છે. લગ્ન જીવનમાં પ્રેમ રહેશે. આર્થિક મામલે આજનો દિવસ શુભ રહેશે.

    MORE
    GALLERIES

  • 412

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    કર્ક: ગણેશજી કહે છે, આજે પ્રયાસ બાદ તમને પરેશાનીઓમાંથી થોડી રાહત મળશે. ધીમે ધીમે હવે તમારું નસીબ પણ તમને ટેકો આપશે. તમને જણાવી દઇએ કે આજે તમને વધતી આર્થિક મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળશે. આજે કેટલાંક મહત્વપૂર્ણ કાર્ય માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 512

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    સિંહ: ગણેશજી કહે છે, સિંહ રાશિના લોકોને આજે કોઈપણ નવા સંપર્કથી લાભ મળશે. આ ઉપરાંત ભૂતકાળના સંદર્ભમાં સંશોધનનો લાભ આજે મળી શકે છે. જો તમારા પૈસા ઘણાં સમયથી અટક્યા છે તો આજે તમે તે મેળવી શકો છો. પરંતુ આ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. પારિવારિક જવાબદારીઓમાં બેદરકારી ના રાખો.

    MORE
    GALLERIES

  • 612

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    કન્યા: ગણેશજી કહે છે, કન્યા રાશિના લોકોને આજે ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળવાની તક મળશે. આયાત-નિકાસના ધંધામાં પણ નફાનો યોગ છે. આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યમાં પણ રુચિ વધશે. મુસાફરીનો યોગા બની રહ્યો છે, સમયનો ઉપયોગ સાથે તમારો સિતારો ચમકશે.

    MORE
    GALLERIES

  • 712

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    તુલા: ગણેશજી કહે છે, આજે અભ્યાસ અને અધ્યાત્મમાં રુચિ વધવાની સંભાવના છે. વિવાદપૂર્ણ બાબતોનો અંત આવશે. આજે કોઈને ઉધાર આપવાનું ટાળો. નહીં તો તે પરત મળવાની સંભાવના નહિવત્ છે. તમારા માતા-પિતા અને ગુરુની સેવા અને આદર કરો. જે તમને દરેક ક્ષેત્રમાં લાભ આપશે.

    MORE
    GALLERIES

  • 812

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે પરિવારમાં સારા સમાચાર મળશે. પરંતુ કાર્ય-વ્યવસાયના ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ તમારા પર ભારે ના થવા દો. નહીં તો તમારો માનસિક તણાવ પણ વધી શકે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. જો તમારે કોઈ નવા કામમાં રોકાણ કરવું હોય તો સમજદારીપૂર્વક કરો.

    MORE
    GALLERIES

  • 912

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    ધન: ગણેશજી કહે છે, ધન રાશિના લોકો આજે ધંધાને લઈને ખાસ ચિંતિત રહેશે. જેનું કારણ એ છે કે છેલ્લાં ઘણાં દિવસોથી તમારો વ્યવસાય નિયમિત રહ્યો નથી. પરંતુ ધ્યાનમાં રાખો કે અસ્વસ્થ થવાની જગ્યાએ જો તમે વ્યવસાયની સમસ્યા ઉકેલવાનો કોઈ માર્ગ શોધવાનો પ્રયાસ કરો છો તો તે તમારા માટે સારું રહેશે.

    MORE
    GALLERIES

  • 1012

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    મકર: ગણેશજી કહે છે, આજે તમારે કોઈ વિશેષ પ્રકારની ભાગદોડ કરવી પડશે. પરંતુ તેના પરિણામો પણ ફાયદાકારક રહેશે. તમારું કાર્ય ઉત્સાહથી પૂર્ણ કરો. જો તમે નોકરીમાં હોવ તો પણ આજે તમને લાભ મળવાની સંભાવના છે. પરિવારમાં પણ સુખ-શાંતિ રહેશે. આજે તમને દરેકનો પ્રેમ અને સ્નેહ મળશે.

    MORE
    GALLERIES

  • 1112

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    કુંભ: ગણેશજી કહે છે, કુંભ રાશિના લોકો આજે કોઈ કારણોસર ચિંતિત અને પરેશાન રહેશે. કેટલીક સમસ્યાઓ વાસ્તવિક હશે. આજે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે આવી શકે છે. તમે ફક્ત તમારી હિંમત અને બુદ્ધિથી આ લોકોને હરાવી શકો છો.

    MORE
    GALLERIES

  • 1212

    Horoscope 26 march: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો ભાગદોડ ભર્યો, વાંચો આજનું રાશિફળ

    મીન: ગણેશજી કહે છે, પરિવારમાં કોઈ શુભ કાર્યના આયોજન અંગે ચર્ચા થશે. તમારા જીવનધોરણને સુધારવા માટે તમારે ફક્ત તે વસ્તુઓ ખરીદવી જોઈએ જે કાયમી ઉપયોગ માટેની હોય. કોઈ વિશેષ મહેમાન સાંજે આવી શકે છે. આજે તમારું મન પ્રસન્ન રહેશે.

    MORE
    GALLERIES