Home » photogallery » dharm-bhakti » નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

આજે અમે તમને કેટલાક વિશેષ સંકેત જણાવીશું જેને જોઈ તમને ખબર પડી જશે કે, માંનો આશિર્વાદ તમારા પર મહેરબાન થયો છે કે નહી.

विज्ञापन

  • 16

    નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

    શરદ નવરાત્રીનો 30 નવેમ્બરથી શુભારંભઆજથી શરૂ થઈ ચુક્યો છે. આ દરમ્યાન માં દુર્ગાના વિભિન્ન 9 રૂપોની આરાધના કરવા ભક્તો લાગી ગયા છે. નવરાત્રીમાં જો સાધક માં દુર્ગાની વિધિવત આરાધના કરે તો તેના પર માંની કૃપા હંમેશા વરસતી રહેશે. પરંતુ તમને આ વાતનો અંદાજો નથી હોતો કે મા  અંબા નવરાત્રી દરમિયાન  ભક્તોને આશિર્વાદ આપે છે.

    MORE
    GALLERIES

  • 26

    નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

    આજે અમે તમને કેટલાક વિશેષ સંકેત જણાવીશું જેને જોઈ તમને ખબર પડી જશે કે, માંનો આશિર્વાદ તમારા પર મહેરબાન થયો છે કે નહી.

    MORE
    GALLERIES

  • 36

    નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

    નવરાત્રી દરમ્યાન માં દુર્ગા પોતાના આરાધકો પર વિશેષ કૃપા વરસાવે છે. જો નવરાત્રીમાં તમને ઘુવડનું સપનું આવે તો, તે એ વાતનો સંકેત છે કે, માં તમારી ભક્તિથી પ્રસન્ન છે, અને તમારા ઘરે લક્ષ્મીનો વરસાદ થવાનો છે.

    MORE
    GALLERIES

  • 46

    નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

    નવરાત્રીમાં ક્યાંક જતા સમયે તમને રસ્તામાં શરીર પર તમામ શણગાર સજેલી કોઈ મહિલા દેખાય તો તે એ વાતનો સંકેત છે કે, તમારી પરેશાની ખતમ થવાની છે. આવનારા સમયમાં તમારી પાસે ધન-ધાન્યની કોઈ કમી નહી હોય.

    MORE
    GALLERIES

  • 56

    નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

    નવરાત્રી દરમ્યાન જો સવારના સમયે ક્યાંક જતા સમયે નારિયેળ કે કમળનું ફૂલ દેખાય તો, તે એ વાતનો સંકેત છે કે, માં દુર્ગા તમારાથી ખુબ ખુશ છે અને તે તમારા ઘર પર કૃપા વરસાવશે.

    MORE
    GALLERIES

  • 66

    નવરાત્રિ દરમિયાન આ શુભ સંકેતો પર રાખો ખાસ નજર, પૂરી થશે મનોકામના

    નવરાત્રી દરમ્યાન જો માંના દર્શન કર્યા બાદ મંદિરમાંથી નીકળતા સમયે તમને ગાય માતાના દર્શન થઈ જાય તો, આ તે વાતનો સંકેત છે કે, ટુંક સમયમાં માં તમને મનવાંચિછિત ફળ આપશે.

    MORE
    GALLERIES