Home » photogallery » dharm-bhakti » Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં નવરાત્રી શરૂ થતાં પહેલાં તમારે તમારા ઘરની સાફ સફાઈનુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ દરમ્યાન તમારા ધરમાંથી કેટલીક વસ્તુઓને પણ ઘરની બહાર કાઢવી જરૂરી છે. આ વસ્તુઓને ઘરની બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે સાથે જ ધરમાં સુખ-સમૃદ્ધિનો વાસ પણ થાય છે.

  • 18

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    સનાતન ધર્મમાં નવરાત્રી (Chaitra Navratri 2023)નું મહત્વ ખૂબ વધારે છે. નવરાત્રી દરમ્યાન માઈ ભક્તો નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો પણ કરતા હોય છે.

    MORE
    GALLERIES

  • 28

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં નવરાત્રી શરૂ થતાં પહેલાં તમારે તમારા ઘરની સાફ સફાઈનુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 38

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    આ દરમ્યાન તમારા ધરમાંથી કેટલીક વસ્તુઓને પણ ઘરની બહાર કાઢવી જરૂરી છે. આ વસ્તુઓને ઘરની બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે સાથે જ ધરમાં સુખ-સમૃદ્ધિનો વાસ પણ થાય છે (Tips For Chaitra Navratri), તો ચાલો જાણીએ આ એવી વસ્તુઓ વિશે જેને નવરાત્રી દરમ્યાન તમારે ઘરમાં ન રાખવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 48

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    ખંડિત મૂર્તિ: જો તમને ઘરના મંદિરની સફાઈ કરતી વખતે ખંડિત મૂર્તિ નજરે પડે છે તો તમારે તરત જ તેને ઘરની બહાર કરી દેવી જોઈએ. આ મૂર્તિને તમે પાણીમાં વિસરિજીત કરી શકો છો અથવા તો મંદિરમાં કોઈ ઝાડ નીચે મુકી શકો છો. ઘરમાં રહેલી ખંડિત મૂર્તિઓ આપણા દુર્ભાગ્યનું કારણ બને છે.

    MORE
    GALLERIES

  • 58

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    જૂના બૂટ-ચંપલ: આ સિવાય નવરાત્રિની સાફ સફાઈ દરમ્યાન ઘરમાંથી જૂના બૂટ ચંપલ અને ફાટેલા કપડા વગેરે પણ કાઢી નાખવા જોઈએ. જો તે પહેરવા લાયક સ્થિતીમાં હોય તો તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકાય છે. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે અને તમને ક્યારેય ધનની કમી નહીં આવે.

    MORE
    GALLERIES

  • 68

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    ખરાબ ખોરાક: ઘરની સાથે રસોડાની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. આવામાં જો રસોડામાં કોઈ ખરાબ વસ્તુઓ અથવા ખોરાક વગેરે હોય તો તેને તરત જ બહાર કાઢો. ઘરમાં ખાવા-પીવાની ખરાબ વસ્તુઓ મા દુર્ગાને ક્રોધિત કરે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને મા દુર્ગાનો ઘરમાં પ્રવેશ થતો નથી.

    MORE
    GALLERIES

  • 78

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    ડુંગળી- લસણ: સનાતન ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક આહાર ગણવામાં આવે છે. આજ કારણ છે કે નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાની મનાઈ છે. આવુ કરવાથી માતાજી ક્રોધિત થતા હોવાનુ માનવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન તામસિક ભઓજનને પ્રતિબંધિત માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન પ્રતિશોધક ખોરાક વર્જિત માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 88

    Chaitra Navratri: નવરાત્રી શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ કરો ઘરની બહાર, નહીંતર માઁ દુર્ગાની કૃપાથી રહેશો વંચિત

    બંધ ઘડિયાળ: આ સિવાય નવરાત્રિની સાફ સફાઈ દરમ્યાન તમારે ઘરમાંથી બંધ ઘડિયાળોને પણ બહાર કાઢવા જોઈએ. કહેવાય છે કે બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે. અટકેલી કે બંધ પડેલી ઘડિયાળ તમારા ખરાબ ભાગ્યનો સંકેત આપે છે, તેથી ઘરમાં ભૂલથી પણ બંધ ઘડિયાળ ન રાખો.

    MORE
    GALLERIES