Home » photogallery » dharm-bhakti » Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા

Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા

આ વર્ષે ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. આ ચૈત્ર નવરાત્રી કઈ રાશિને લાભ કરાવશે?

विज्ञापन

  • 16

    Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા


    ધર્મડેસ્ક: હિન્દુ ધર્મ (Hindu Religion)માં નવરાત્રિ (Navratri 2023)નું વિશેષ મહત્વ છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા (Goddesses Durga)ની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસોમાં સાચા મનથી દેવી દુર્ગાની પૂજા કરવાથી માતા પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. વર્ષમાં 4 વખત નવરાત્રીની ઉજવણી (Navratri Celebration) કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી બે વાર આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને એક શારદીય નવરાત્રી. બધી જ નવરાત્રિનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે.

    MORE
    GALLERIES

  • 26

    Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા

    તુલા: ચૈત્રી નવરાત્રીનો આ તહેવાર તુલા રાશિના જાતકો માટે સારા સમાચાર લઈને આવશે. આ સમય દરમિયાન તુલા રાશિના લોકોને મનપસંદ નોકરીની ઓફર મળશે. અન્ય શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે. આ ઉપરાંત તુલા રાશિના જાતકો પણ કોઇ નવા સંબંધમાં બંધાઇ શકે છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન તમને સકારાત્મક પરિણામ મળશે.

    MORE
    GALLERIES

  • 36

    Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા

    ચૈત્ર નવરાત્રી (Chaitri Navratri 2023) ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. આ ચૈત્ર નવરાત્રી કઈ રાશિને લાભ કરાવશે? ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ વિશેષજ્ઞ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આ વિશે જણાવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા


    મેષ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્રી નવરાત્રી દરમિયાન રચાતો યોગ મેષ રાશિના જાતકોને ધન લાભ આપી શકે છે. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોના અટકેલા કાર્યો પૂરા થશે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે માતા દુર્ગા એક હોડી પર સવાર થઇને આવી રહ્યા છે, જે ખૂબ જ શુભ છે.

    MORE
    GALLERIES

  • 56

    Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા

    વૃષભ: ચૈત્ર નવરાત્રીનો આ તહેવાર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. જો તમે કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો, તો માતા દુર્ગાનું ધ્યાન કરવું તમારા માટે શુભ રહેશે.

    MORE
    GALLERIES

  • 66

    Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિમાં 4 રાશિના ખુલશે નસીબના દ્વાર, નોકરીમાં પ્રમોશનની સાથે અટકેલા કામ થશે પુરા

    સિંહ: ચૈત્ર નવરાત્રીનો આ તહેવાર સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને ટૂંક સમયમાં જ તમારી મનપસંદ નોકરી મળી જશે. જો અત્યાર સુધી લગ્નમાં અડચણો આવી રહી હતી તો તે પણ જલ્દી દૂર થશે અને તમને લગ્નના પ્રસ્તાવ મળશે.

    MORE
    GALLERIES