Home » photogallery » dharm-bhakti » CELEBRATION OF 100TH ANNIVERSARY OF MAHANT SADGURU SHASTRI OF KUMKUM TEMPLE KB

કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રીને 100 વર્ષ પૂર્ણ થતા કર્યું પુસ્તક વિમોચન, જુઓ તસવીરો

કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થતાં તેમનાં જીવન ઉપર પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત સાધુતાની મૂર્તિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું.