Home » photogallery » dharm-bhakti » CELEBRATE THE DVISHATABDI MAHOTSAV OF THE VACHNAMRUT GRANTH IN SWAMINARAYAN KUMKUM TEMPLE IN MANINAGAR AHMEDABAD

કુમકુમ મંદિર વચનામૃત ગ્રંથનો દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવશે, 3x8 ફૂટની વચનામૃતની કૃતિ બનાવાઈ

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ પ્રસંગે સવિશીષ્ટ ૩ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતી વિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવેલ છે.