Budh Gochar In Mithun 2022: બુધનું ગોચર 68 દિવસ બાદ થવા જઇ રહ્યું છે. 2 જુલાઇનાં રોજ બુધ તેની પ્રિય રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. જ્યાં તે 17 જુલાઇ સુધી વિરાજમાન રહેશે. બુધનું મિથુન રાશિમાં ગોચર પાંચ રાશિઓ માટે લાભકારી સાબિત થશે. આ રાશિનાં જાતકોને દરેક કામમાં સફળતા મળશે. જાણો કઇ 5 લકી રાશીઓ છે તે.