Budh Rashi Parivartan July 2022: સામાન્ય રીતે બુધને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે 23 દિવસનો સમય લાગે છે. પણ આ વખતે બુધ પૂરા 68 દિવસ બાદ તેની રાશિ બદલવા જઇ રહ્યો છે. 25 એપ્રિલથી બુધ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. હવે 2 જુલાઇનાં રોજ તે તેની સ્વરાશિ અને પ્રિય રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. જ્યાં તે 17 જુલાઇ સુધી વિરાજમાન રહેશે. ચાલો જાણીએ બુધની આ રાશિમાં ઉપસ્થિતિ કઇ કઇ રાશિને આપશે શુભ ફળ.