Home » photogallery » dharm-bhakti » Budh Rashi Parivartan 2022: ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિના લોકોનો થશે ભાગ્યોદય

Budh Rashi Parivartan 2022: ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિના લોકોનો થશે ભાગ્યોદય

Budh Rashi Parivartan 2022: બુધ કુંડળીમાં સંચાર ભાવ પર શાસન કરે છે. તે બિઝનેસ, બેન્કિંગ, નેટવર્કિંગ અને માર્કેટિંગ સંબંધિત ક્ષેત્રોનું પ્રતીક હોય છે. જાણો બુધના ગોચર (Mercury Transit)થી કઈ રાશિના લોકોને લાભ પ્રાપ્ત થશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन