Budh Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ, વ્યાપારના કારક માનવામાં આવે છે. આજે એટલે કે 6 માર્ચ 2022ના બુધનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે 5 રાશિના લોકોને ખૂબ લાભ આપશે. આ રાશિવાળાને બુધની કૃપાથી ખૂબ પૈસો મળશે, સાથે જ કરિયરમાં સફળતા મળશે.