Home » photogallery » dharm-bhakti » BUDH GOCHAR 2022 DATE TIME AND POSITIVE EFFECTS FOR 3 ZODIAC SIGNS KAR TRANSPG

Budh Gochar 2022: આજથી બુધનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 3 રાશિઓની લાગશે લોટરી

Budh Transits 2022: જુલાઇ મહિનાનાં પહેલાં જ અઠવાડિયામાં બુધ ગ્રહનું રાશિ પરિવર્તન (Budh Gochar) થઇ રહ્યું છે. બુધ ગ્રહ 02 જુલાઇનાં સવારે 09:52 વાગ્યે વૃષભ રાશિથી (Vrishabh Rashi) નિકળીને મિથુન (Mithun Rashi) રાશિમાં પ્રવેશ કરશે. પછી 16 જુલાઇ સુધી તે મિથુન રાશિમાં ગોચર કરશે. તે બાદ ફરી તેનો રાશિ પરિવર્તન થશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन