જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળી અને જન્મના સમયના ગ્રહોની ચાલથી કોઈના વ્યક્તિત્વ અને સ્વભાવ અંગે જણાવી શકાય છે. દરેક રાશિના વ્યક્તિનો સભાવ બીજી વ્યક્તિ કરતા અલગ હોય છે. દરેક ક્ષેત્રમાં પછી એ સરકારી હોય કે પ્રાઇવેટ ક્ષેત્રમાં દરેક એમ્પ્લોયીનો બોસ હોય છે. દરેક કર્મચારી સાથે બોસની સારી બને કે દરેક બોસ સારો હોય એ જરૂરી નથી. આજે અમે બોસના સ્વભાવ અને વ્યક્તિત્વ અંગે વધુ જણાવી રહ્યા છે જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે જાણીએ.