Home » photogallery » dharm-bhakti » BHAIRON BABA PROTECTS KEDARNATH TEMPLE KNOW THE STORY BEHIND IT MP

કેદારનાથ મંદીરની રક્ષા કરે છે ભૈરવ બાબા, જાણો આ પાછળની કહાની

ચાર ધામમાંથી એક કેદારનાથ ભગવાન શિવનાં કેદારનાથ મંદિર (Kedarnath Temple) માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે, કેદારનાથ મંદિરની રક્ષા ભૈરવ નાથજી (Bhairon Nath Ji) કરે છે. તેમને મંદિરનાં સંરક્ષક માનવામાં આવે છે.