તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જ્યારે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી ત્યારે આખા દેશમાં પ્રખ્યાત થઈ ગયા હતા. આ પછી આખા દેશના મીડિયાએ તેમને ઘેરી લીધા. મીડિયાને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્રએ હિંદુ રાષ્ટ્રની વાત પણ પુનરોચ્ચાર કરી હતી.