Home » photogallery » dharm-bhakti » AUGUST 2022 VERY AUSPICIOUS FOR PEOPLE OF 5 ZODIAC BUDH GOCHAR FOR CAREER AND MONEY MP

Horoscope August 2022: 5 રાશિ માટે ખૂબ જ શુભ છે ઓગસ્ટ મહિનો, મળશે રોકેટની ગતિએ સફળતા

Budh Gochar 2022: બુદ્ધિ, ધન, તર્ક, વેપારનાં કારક ગ્રહ બુધ 1 ઓગસ્ટનાં રાશિ પરિવર્તન કરવાં જઇ રહ્યો છે. બુધ રાશિ પરિવર્તન 5 રાશિનાં જાતકો માટે શાનદાર રહેશે. આ જાતકોને ઓગસ્ટમાં રોકેટની ગતીએ સફળતા અને પૈસો મળશે. બુધ ગ્રહ આ સમયે કર્ક રાશિમાં છે 1 ઓગસ્ટ 2022થી તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધનાં સિંહ રાશિમાં ગોચર 5 રાશિઓને ખૂબ લાભદાઇ સાબિત થશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन