ઘણી વખત ઉતાવળમાં કે ધ્યાન ન હોવાથી આપણા હાથમાંથી કોઇને કોઇ વસ્તુઓ પડી જાય છે. જોકે, આપણે તેના પર ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, અમુક વસ્તુઓ હાથમાંથી પડી જવાથી ખૂબ મોટું અપશુકન (Ominous)થઇ શકે છે. તેનાથી વ્યક્તિના ધાર્યા કામો બગડી શકે છે, અસફળતા કે નુકસાન પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ આવી 5 વસ્તુઓ વિશે, જે હાથમાંથી જમીન પર પડે છે તો પાયમાલ કરી નાંખે છે. (પ્રતિકાત્મક તસવીર)