Grah gochar: એપ્રિલમાં ચાર મોટા ગ્રહો બદલશે રાશિ, આ 5 રાશિના જાતકોનું લાગશે લોટરી
April 2023 grah gochar: એપ્રિલમાં ચાર મોટા ગ્રહો બુધ, ગુરુ, સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન થશે. રાહુ, સૂર્ય અને બુધની સાથે ગુરુ પણ મેષ રાશિમાં રહેશે. મેષ રાશિમાં ગુરુ અને રાહુના સંયોગને કારણે ગુરુ ચાંડાલ યોગ પણ બનશે.
એપ્રિલ માસ 2023નો પ્રારંભ થવાનો છે. એપ્રિલમાં ચાર મોટા ગ્રહ બુધ, ગુરુ, સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન થશે. એપ્રિલમાં મેષ રાશિમાં રાહુ, સૂર્ય અને બુધ સાથે ગુરુ પણ હશે. મેષ રાશિમાં ગુરુ અને રાહુની યુતિથી ગુરુ ચાંડાલ યોગ પણ બનશે જે 22 એપ્રિલે થશે.
2/ 7
આ યોગ 30 ઓક્ટોબર સુધી રહેશે. 30 ઓક્ટોબરે રાહુ મેષમાંથી નીકળી મીન રાશિમાં જશે. એપ્રિલમાં 4 મોટા ગ્રહના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર થશે જેમાંથી 5 રાશિના જાતકોને વિશેષ લાભ થશે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ ભાર્ગવ પાસે જાણીએ એપ્રિલમાં ગ્રહોના રાશિ પરિવર્તનથી 5 રાશિઓને થવાના લાભ વિષે.
3/ 7
1. વૃષભ: એપ્રિલમાં ગ્રહોનું રાશિ પરિવર્તન તમારા માટે ફાયદાકારક રહેશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. એપ્રિલ મહિનામાં આર્થિક સ્થિતિ મજબૂત રહેશે કારણ કે તમને પૈસા મળવાની સંભાવના છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. જૂના અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે. અંધશ્રદ્ધાથી દૂર રહો.
4/ 7
2. મિથુન: તમારી રાશિના જાતકો માટે બુધનું ગોચર ફાયદાકારક રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની તક મળશે. વ્યવસાયની પ્રગતિ માટે ભાગીદારીનો પ્રસ્તાવ પણ મળી શકે છે, જો કે તમે શું કરવા માંગો છો તે નિર્ણય તમારા પર છે. આ દરમિયાન તમારો સામાજિક દરજ્જો વધશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
5/ 7
3. કર્કઃ એપ્રિલ મહિનો તમારી રાશિ માટે સારો રહી શકે છે. તમારું લગ્નજીવન સુખી રહેશે. સુખ-સુવિધાઓમાં વધારો થવાનો યોગ છે. મિત્રોની મદદથી તમારા જૂના કામ સફળતાપૂર્વક પૂરા થશે. આ સમય દરમિયાન તમારા મિત્રોનું નેટવર્ક વધી શકે છે. સામાજિક સ્તર પર ખૂબ જ સક્રિય રહેશો.
6/ 7
4. કુંભ: એપ્રિલ મહિનો તમારા માટે આનંદદાયક રહી શકે છે. અચાનક મિલકતને લઈને વિવાદ થઈ શકે છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. સમય તમારી બાજુ છે. મિત્રો સાથે સમય વિતાવવો સરસ રહેશે. આ સમયમાં તમારું કાર્ય સફળ થશે. મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે.
7/ 7
5. મીન: એપ્રિલ મહિનામાં મીન રાશિના લોકોની આર્થિક બાજુ મજબૂત રહેશે. તમે પહેલા કરતા વધુ બચત કરી શકશો. જો કે, આ માટે તમારે ખાલી ફોકટના ખર્ચ પર અંકુશ લગાવવો પડશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ મહિનો તમારા માટે સફળ થઈ શકે છે.
17