Home » photogallery » dharm-bhakti » AMCની ધાર્મિક સ્થળો માટે એસઓપી જાહેર કરી, અનેક મંદિરોએ જન્માષ્ટમી તહેવાર રદ કર્યો

AMCની ધાર્મિક સ્થળો માટે એસઓપી જાહેર કરી, અનેક મંદિરોએ જન્માષ્ટમી તહેવાર રદ કર્યો

શહેરમાં ચાલી રહેલા કોરોના મહામારીની રોકથામ માટે ધાર્મિક સ્થાનો , મંદિરો , મસ્જીદો , દેરાસરો , ગિરીજાગરો , ગુરુદ્વારાઓના વ્યવસ્થાપક મંડળોને રાખવાની થતી તકેદારી બાબતની એસ ઓ પી એડવાઇઝરી જાહેર કરાઇ છે.

विज्ञापन

  • 14

    AMCની ધાર્મિક સ્થળો માટે એસઓપી જાહેર કરી, અનેક મંદિરોએ જન્માષ્ટમી તહેવાર રદ કર્યો

    પ્રણવ પટેલ, અમદાવાદ: શ્રાવણ મહિનાનું ધાર્મિક રીતે ઘણું મહત્વ રહ્યું છે. ભગવાન શિવના મહિનાના આ માસમાં અનેક ધાર્મિક વિધીઓ અને મંદિરમાં પુજા અર્ચનાનું મહત્વ છે. શ્રાવણ માસમાં રક્ષાબંધન હોય કે પછી જન્માષ્ઠમીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોવિડ - ૧૯ સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા શહેરના જાણિતા ધાર્મિક મંદિરો સાથે બેઠક કરી હતી.

    MORE
    GALLERIES

  • 24

    AMCની ધાર્મિક સ્થળો માટે એસઓપી જાહેર કરી, અનેક મંદિરોએ જન્માષ્ટમી તહેવાર રદ કર્યો

    એએમસી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ ન્યુઝ૧૮ ગુજરાતી સાથે વાતચિત કરતા કહ્યું હતુ કે કમિશન મુકેશ કુમાર અને અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તાની સુચનાથી ધાર્મિક મંદિરોના સંચાલકો સાથે બેઠક કરી હતી.

    MORE
    GALLERIES

  • 34

    AMCની ધાર્મિક સ્થળો માટે એસઓપી જાહેર કરી, અનેક મંદિરોએ જન્માષ્ટમી તહેવાર રદ કર્યો

    શહેરમાં ચાલી રહેલા કોરોના મહામારીની રોકથામ માટે ધાર્મિક સ્થાનો , મંદિરો , મસ્જીદો , દેરાસરો , ગિરીજાગરો , ગુરુદ્વારાઓના વ્યવસ્થાપક મંડળોને રાખવાની થતી તકેદારી બાબતની એસ ઓ પી એડવાઇઝરી જાહેર કરાઇ છે. જે અંતર્ગત શહેરના ૩૩૨ મંદિર, ૯૧ મસ્જિદ, ૨૮ દેરાસર, ૯ ચર્ચ, ૭ ગુરુદ્વારા, ૨ આશ્રમ મળી કુલ ૪૬૯ ધાર્મિક સ્થળોને સીધી તાકિદ કરાઇ છે. કે મંદિરના સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોવિડ- ૧૯ મહામારી ગાઇડલાઇન સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

    MORE
    GALLERIES

  • 44

    AMCની ધાર્મિક સ્થળો માટે એસઓપી જાહેર કરી, અનેક મંદિરોએ જન્માષ્ટમી તહેવાર રદ કર્યો

    વધુમા સોલંકીએ જણાવ્યુ હતુ કે, એએમસી સુચના પગલે શહેરમાં કેટલાક જાણિતા મંદિર તરફથી આ વખતે જન્માષ્ટમી તહેવાર રદ કરાયો છે. મંદિરમાં ઘંટ હોય કે ભજન કિર્તનો કાર્યક્રમ રદ કર્યો છે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગાઇડલાન સરકાર તરફથી આવી છે તેનું પાલન સ્થાનિક તંત્ર કરી રહ્યું છે.

    MORE
    GALLERIES