Home » photogallery » dharm-bhakti » AMBAJI TEMPLE INCOME IN DIWALI TIME DURING CORONAVIRU AP

શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનનો 'વરસાદ', Diwaliના તહેવારોમાં મળ્યું આટલું બધું દાન

Ambaji temple news: શક્તિપીઠ અંબાજી (shaktipeeth ambaji) મંદિર ગત્ત વર્ષે કોરોના મહામારીને (corona pandemic) લઇ બંધ રહ્યુ હતુ. જેને લઇ મંદિરની આવકમાં (ambaji temple income) પણ મોટી ખોટ પડી હતી. ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓનો ઘોડાપુર ઉમટી પડતાં દાન ભેટનાં ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन