Home » photogallery » dharm-bhakti » AKSHAY KUMAR INTERNATIONAL KUDO CHAMPIONSHIP WAS ORGANIZED IN SURAT TVPV

ગુજરાતના લોકો દિલદાર છે, ફિટ રહેવા સાંજે સાડા છ પછી ખાવાનું બંધ કરો: અક્ષય કુમાર

અક્ષય કુમારે કહ્યું, આજે મારી તબીયત નથી સારી તેમ છતા આ પ્રેમ જ છે જે મને અહિ લઇ આવ્યો છે, અને ગુજરાતના લોકો દિલદાર છે મે મુબઇમાં કયારેય આવુ નથી જોયું.