Home » photogallery » dharm-bhakti » ACCORDING TO CHANAKYA NITI THESE 5 QUALITIES SHOULD BE IN THE HEAD OF THE HOUSE MP

ચાણક્ય નીતિ: ઘરનાં વડિલમાં હોવા જોઇએ આ 5 ગૂણ, નહીં તો નથી થતી ઘરની બઢતી

Chanakya Niti: કોઇપણ ઘરની પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે ઘરનાં મુખ્ય સભ્ય પરિવારનાં વડા એક મહત્વનાં વ્યક્તિ તરીકે લીડ કરે છે. તેમાં પરિવાર ચલાવવું અને તેનો યોગ્ય ઉકેલ લાવવાનો ગુણ હશે, તો પરિવાર કિચડમાં પણ કમળની જેમ ખિલી ઉઠશે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં એવી ઘણી જ્ઞાનની વાતો કરવામાં આવી છે જેનાંથી આપ ઘરનાં મુખ્ય સભ્યનાં ગુણ જાણી શકો છો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ રાજ્યનો રાજા બળવાન હોય તો તે રાજ્યને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. તેવી જ રીતે, જો ઘરનો વડા મજબૂત હોય, તો તેના પરિવારના કોઈપણ સભ્યને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. ચાલો જાણીએ કે પરિવારના વડામાં કયા ગુણો હોવા જોઈએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन