Home » photogallery » dharm-bhakti » 9 GRAH RASHI PARIVARTAN IN APRIL 2022 MONTHLY KNOW FOR ALL ZODIAC SIGN GH MP

એપ્રિલમાં બનશે 9 ગ્રહોનો દુર્લભ સંયોગ, જાણો કઇ રાશિ પર થશે કેવી અસર

Astrology: જ્યારે એક જ મહિનામાં તમામ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. સૌરમંડલનાં તમામ ગ્રહોની સ્થિતિમાં થઇ રહેલાં આ બદલાવથી દેશ-દુનિયાનાં લોકો પર અસર પડશે તેનાં પર એક નજર કરીએ. આ સમયે જાતકોએ પણ શું કરવું અને શું ન કરવું તેનાં પર કરી લો એક નજર.