જો આ નવરાત્રિમાં આપ ઉપવાસ કરવા જઇ રહ્યાં છો અને આ પહેલી વખત છે કે આપ માતાજીનાં ઉપવાસ રાખી રહ્યાં છો તો આ સામાન્ય વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે
2/ 7
જો આપ સંપૂર્ણ નવ દિવસ વ્રત રાખવાનાં છો તો આપ દશમીનાં દિવસે પૂજા પાઠ કર્યા બાદ પોતાનું વ્રત ખોલી શકો છો
3/ 7
જે ભક્તજન પ્રતિપદા અને અષ્ટમીનાં નવરાત્રિનો ઉપવાસ રાખે છે તે નવમીનાં દિવસે પૂજા-પાઠ કર્યા બાદ વ્રત ખોલી શકે છે
4/ 7
નવરાત્રિ વ્રત દરમિયાન અનાજ ખાવું વર્જિત છે, તેથી તેનું સવન ન કરવું, ફળ, દૂધ, જ્યુસ જ લેવું જો ભોજન કરવું હોય તો સામો કે મોરીયો ખાઇને વ્રત ઉપવાસ કરી શકાય
5/ 7
આ વાતનું ધ્યાન રખો કે ખુબજ તેજ મસાલેદાર અને ભારે ભોજન ન લેવું, નહીં તો પેટમાં ગેસની સમસ્યા થઇ શકે છે
6/ 7
ઉપવાસમાં તામસી ખોરાકનું સેવન ન કરવું, લસણ, ડુંગળીનો ઉપયોગ ભોજનમાં કરવો વર્જિત છે
7/ 7
ઉપવાસ દરમિયાન ખુબ પાણી અને તરલ પદાર્થનું સેવન કરવું. જેથી શરીરમાં પાણીની કમી ન સર્જાય. શરીરમાં પાણીની ઉણપ સર્જય તો બેભાન થઇ શકાય છે