ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ઘણા કાર્યો કરવા વર્જિત છે. જેમ કે ગ્રહણના સમયગાળામાં વ્યક્તિએ સૂવું નહીં, ભગવાનને સ્પર્શ ન કરવો, ભોજન ન લેવુ, સગર્ભા સ્ત્રીઓએ બહાર ન જવું તેમજ છરી, કાતર વગેરેનો ઉપયોગ ન કરવો. ચાલો તમને ગ્રહણ પછી યજ્ઞ કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ....