મકર રાશિ (Capricorn)- મકર રાશિના જાતકોને ભોજનના પોષક તત્વો, કેલરી, સ્વાદની સારી સમજણ હોય છે. તેઓ જમવા સાથે-સાથે કૂકિંગના પણ શોખીન હોય છે. તેઓ સામાન્ય રીતે પરંપરાગત ભોજન પસંદ કરે છે. તેમના ભોજનમાં ફળ, લીલા શાકભાજીની માત્રા ઘણી વધારે હોય છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)