Home » photogallery » dharm-bhakti » 4 THINGS DO NOT DO IN EVENING TIME THAT WILL GIVE YOU BAD FORTUNE AND NO MONEY MP

સંધ્યાકાળે ભૂલથી પણ ન કરો આ 4 કામ, ઘરમાં આવશે ગરીબી થશે નુક્સાની

સાંજનાં સમયે એટલે કે સંધ્યાકાળે જો આ ચાર કામ કરવાંમાં આવે છે તો તે ઘરમાં માતા લક્ષ્મી રહેતા નથી. તે જે તે ઘરવાળાથી રુષ્ઠ થઇ જાય છે તેમ માનવામાં આવે છે.