Diwali 2020: 20 નવેમ્બરનાં શનિ અને ગુરુનો છે શુભ સંયોગ, આ ઉપાયોથી રહેશે બંનેની કૃપા
શનિ હમેશાં ગુરુનું સન્માન કરે છે. શનિ જે કર્મોનાં દેવતા છે તેમને ગુરુ પણ શુભ ફળ આપે છે. તમારી કારકિર્દીની સ્થિતિ અને દિશા નક્કી કરે છે. શનિ અને ગુરુ એક રાશિમાં એક સાથે 5 એપ્રિલ સુધી રહેશે.


એવું માનવામાં આવે છે કે શનિદેવને રવિવાર સિવાય દરરોજ 43 દિવસ સરસવનું તેલ ચડાવવાથી રાહત મળે છે. આ કરવાથી, શનિદેવ shani તમારી બધી ભૂલોને માફ કરે છે અને તમને જલ્દી સારૂ ફળ આપે છે. તમારા સારા કર્મોનું ફળ મળે છે.


શનિવારથી શરૂ કરીને, ઓછામાં ઓછા 11 શનિવાર સુધી 108 વાર શનિ સ્તોત્રનો પાઠ કરો. આ કરવાથી તમને શનિની પનોતી હોય તેમને રાહત મળશે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે સૂર્યોદય પહેલા પીપળાને જળ ચઢાવી પીપળાની પૂજા કરવાથી તમને પુણ્ય ફળ મળે છે. શનિવારે સરસવના તેલમાં લોખંડની ખીલી નાખો. આ ઉપાય કરવાથી તમને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમને સારા કાર્યોનું ફળ મળે છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિનો યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુ અને શનિનું મિલન સમાન સંબંધ સૂચવે છે. તેનો અર્થ આ બંને ગ્રહો છે તેમને કોઈ પણ પ્રકારનો તિરસ્કાર નથી. એટલે કે, તેઓ એકબીજાને કોઈપણ રીતે નુકસાન પહોંચાડતા નથી. શનિ હમેશાં ગુરુનું સન્માન કરે છે. શનિ જે કર્મોનાં દેવતા છે તેમને ગુરુ પણ શુભ ફળ આપે છે. તમારી કારકિર્દીની સ્થિતિ અને દિશા નક્કી કરે છે. શનિ અને ગુરુ એક રાશિમાં એક સાથે 5 એપ્રિલ સુધી રહેશે.


ધર્મભક્તિ ડેસ્ક: આ વર્ષે નવેમ્બર દિવાળી હોવાને કારણે નવેમ્બર મહિનો ખાસ છે અને આ સાથે જ આ મહિનામાં અનેક ગ્રહ સંયોગ બની રહ્યાં છે. જેમાં દિવાળી પછી સૌથી ખાસ ગરુ અને શનિની યુતી બની રહી છે જે આપનું ભાગ્ય બદલી નાખશે. 20 નવેમ્બરના રોજ ગુરુ અને શનિ માટે શુભ યોગની રચના થઇ રહી છે. શનિ પહેલેથી મકર રાશિમાં છે અને 20 નવેમ્બરના રોજ ગુરુ પણ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.