11 ઓગષ્ટ શનિવારે થનારું આ સૂર્ય ગ્રહણ બપોરે 1:32 મિનિટ પર શરૂ થશે, ગ્રહણનું સૂતક 10 ઓગષ્ટની રાતે 12 વાગ્યા પછી 1:32 મિનિટથી લાગશે. ગ્રહણ 11 ઓગ્સ્ટની સાંજે 5 વાગે સમાપ્ત થશે. જોકે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે પરંતુ તેની અસર રાશિઓ પર જરૂરથી પડશે. . આ ગ્રહણ નોર્થ અમેરિકા, ઉત્તર-પશ્ચિમ એશિયા, સાઉથ કોરિયા, ચીન અને મોસ્કોમાં જોવા મળશે.