હોમ » તસવીરો » અમદાવાદ
2/8
અમદાવાદ Jan 26, 2017, 10:17 AM

પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શહિદોને શ્રદ્ઘાંજલી આપી

નવી દિલ્હીઃઆજે દેશ 68મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.પીએમ મોદીએ 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.