ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં પ્રકૃતિનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું હતું. ખાસ કરીને ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર અને પારંપરિક ખેતી પદ્ધતિ અને પશુપાલકો પર નિર્ભર ગીરાધોધની ચોમાસામાં સોળેકળા ખીલી ઉઠે છે. જેમાં વિવિધ વૃક્ષો અલગ અલગ પ્રાણીઓ તેમજ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ નિહાળી શકો છો. (કેતન પટેલ, સુરત)