Home » photogallery » dang » DANG HEAVY RAIN SAPUTARA SOUTH GUJARAT RAIN AP

ડાંગ જિલ્લામાં મૂશળધાર મેઘોઃ કોઝવે પર પુરના પાણી ફરી વળ્યા, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા, મહિલાનું મોત

dang heavy rain: ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા તેના કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પુરના ધસમસતા પ્રવાહ ફરી વળતા અનેક ગામડાઓ દિવસભર જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन