Home » photogallery » crime » WOMAN KILLS 19 YEAR OLD DAUGHTER OVER ARGUMENTS IN PUNE

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન બાદ ઘરે રહેતી દીકરીની માતાએ કરી હત્યા

યુવતી આક્ષેપ લગાવી રહી હતી કે પતિ સાથેના સંબંધો સુધરે તે માટે તેના માતાપિતા કોઈ પ્રયાસો નથી કરી રહ્યા.