Home » photogallery » crime » SURAT WOMENS FIGHT ON ROAD PHOTOGALLERY

અરે આ શું? સુરતમાં બે મહિલાઓ રસ્તા પર મારામારી પર ઉતરી આવી

મહિલાઓ પણ હવે જાહેરમાં પોતાનો પીત્તો ગુમાવી રહી છે, જાહેર રસ્તામાં પણ મહિલાઓ હાથાપાઇ ઉપર ઉતરી રહી છે. કંઇક આવી જ ઘટના આજે સુરતમાં સામે આવી છે. મહિલા દિવસના દિવસે જાહેરમાં મહિલાઓને બાખડા જોઇ રસ્તા પરથી પસાર થતા લોકો પણ વિચારમાં પડી ગયા કે આ શું છે? જોવો તસ્વીર

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन