સુરતઃ શહેરના ભાગા તળાવ વિસ્તારમાં શુક્રવારે બાઇક પર જતા યુવકને પોલીસકર્મીએ લાકડીનો દંડો મારતા માથામાં વાગ્યુ હતું.
2/ 3
જેને પગલે મામલો તંગ બન્યો હતો. અને લોકોએ રસ્તા વચ્ચે ચક્કાજામ થોડાક સમય માટે કરી દીધો હતો.ડીસીપી અને એસીપી સહિતના પોલીસકર્મીઓ હાજર થઈ જતાં મામલો થાળે પડ્યો હતો.
3/ 3
યુવકના માથામાંથી લોહી નીકળતા લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસનો હુરિયો બોલાવ્યો હતો.
विज्ञापन
13
સુરતઃચાલુ બાઈક પર જતાં યુવાનને પોલીસકર્મીએ દંડો ફટકારતા મચ્યો હોબાળો,ચક્કાજામ