Rohtak Murder Case update: હરિયાણાના (Haryana news) રોહતકના (rohtak crime news) વિજયનગર કોલોનીમાં શુક્રવારે ચાર લોકોની હત્યાની ચોંકાવનારી (four family member murder case) ઘટના સામે આવી હતી. જોકે, આ ઘટનાનો ભેદ પોલીસે (police) ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો હતો. આ સનસનીખેસ ઘટનામાં પોલીસે 20 વર્ષીય પુત્રની ધરપકડ (police arrested accuseds son) કરી હતી. જેણે પોતાની નાની, માતા-પિતા અને બહેનની હત્યા કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પુત્રએ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉઠાવ્યો હતો. રોહતકના એસપી રાહુલ શર્માએ આ મામલે ખુલાસો કર્યો હતો.