Home » photogallery » crime » REP ADMIN ON STUDENT TUITION

ટ્યુશન સંચાલકનું કારસ્તાન,ધો.9ની વિદ્યાર્થીનીનું અપહરણ કરી રેપ

સુરતઃ લિંબાયતમાંપોતાના ક્લાસીસમાં આવતી ધોરણ 9ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરી ફરાર થઈ ગયેલા ટ્યુશન સંચાલકને આખરે પોલીસે મહારાષ્ટ્રના ધૂલિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાની તબીબી તપાસ કરાવ્યા બાદ નરાધમે તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે દુષ્કર્મનો પણ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन